CRISIS
INDIA
GUJARAT
Vadodara: દંતેશ્વરમાં નશામાં ધૂત કારચાલકે રિક્ષા અને લારીને અડફેટે લીધી, અકસ્માત સર્જી 2-3 લોકોને કર્યા લોહીલુહાણ

વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાવાની વધુ એક ગંભીર ઘટના મોડી રાત્રે સામે આવી છે. શહેરના દંતેશ્વર તળાવ વિસ્તારમાં એક કારચાલકે ભારે માત્રામાં નશો કરીને વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ બનેલી કારે રસ્
સંદેશ पर मूल खबर पढ़ें ↗