GOOD
INDIA
GUJARAT
Surendranagar: 11 animals saved after being pushed to the slaughterhouse from Chotila highway

ચોટીલાના ગૌરક્ષકોને આઈશર ટ્રકમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી ચોટીલા હાઈવે પર વોચ રખાઈ હતી. જેમાં ટ્રકના ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈ પશુઓ મોકલનાર સહિત 3 સામે ચોટીલા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ગુનો નોંધાયો
Read the original at સંદેશ ↗