ACCOUNTABILITY
INDIA
GUJARAT
Rajkot: રાજકોટમાં પનીરના નામે ભેળસેળનો પર્દાફાશ, મનપાએ લીધેલા 4 નમૂના ફેઇલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આરોગ્ય સુરક્ષા અન્વયે ખાદ્ય પદાર્થોના લેવાયેલા નમૂનાના પરીક્ષણમાં મોટો પર્દાફાશ થયો છે. મનપાની ફૂડ શાખાએ લીધેલા પનીરના ચાર નમૂના સદંતર ફેઇલ સાબિત થયા છે. રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
સંદેશ पर मूल खबर पढ़ें ↗