CRISIS
INDIA
GUJARAT
Ahmedabad News: વટવામાં ઘરકંકાસનો ખૂની અંત, પતિએ પત્નીનું કાસળ કાઢ્યું!

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એક અત્યંત હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ અને ઘર કંકાસે એક મહિલાનો ભોગ લીધો છે. વટવાના વસંત ગજેન્દ્ર ગડકરનગર ખાતે આવેલા ચાર માળીયા મકાનમાં રહેતા મહેમુદ ભાટી અને તેમન
સંદેશ पर मूल खबर पढ़ें ↗