BAD
INDIA
GUJARAT
Ahmedabad: લિમેક ચોકલેટ ફેક્ટરીમાં વિકરાળ આગ બાદ એમપીના યુવકનો મૃતદેહ બહાર કઢાયો, ફેક્ટરીને લાખોનું નુકસાન

અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી અગ્નિકાંડની ઘટના સામે આવી છે. અહીં આવેલી અને જાણીતી બ્રાન્ડની ચોકલેટનું ઉત્પાદન કરતી ‘લિમેક’ કંપનીની ફેક્ટરીના ત્રીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્રી
સંદેશ पर मूल खबर पढ़ें ↗