UGLY
INDIA
GUJARAT
Viramgamમાં તહેવારના માહોલમાં લોહીયાળ સંઘર્ષ: ફટાકડા ફોડવા મુદ્દે થયેલી બોલાચાલીએ ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ!

ગુજરાતના વિરમગામ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. દિવાળીના તહેવાર ટાણે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે થોડી જ વારમાં ખૂની જંગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિરમગામ શહેરના
Read the original at સંદેશ ↗