STATE ACTION
INDIA
GUJARAT
Vinchhiyaના છાછીયા ગામે યુવકનું મકાન સળગાવનાર હથિયારધારી આરોપીઓ જેલના સળિયા પાછળ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિંછીયાના છાછીયા ગામે પ્રેમ પ્રકરણને લગતી અદાવતમાં એક યુવકનું મકાન સળગાવી દેવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતીને હાજર ન
સંદેશ पर मूल खबर पढ़ें ↗