Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

Vav-Tharadના નડાબેટ ઝીરો પોઇન્ટ પર પોલીસ વડાએ જવાનો સાથે ઉજવી અનોખી દિવાળી

વાવ-થરાદ પંથકમાંથી દેશભક્તિ અને ઉત્સાહને ઉજાગર કરતા અત્યંત પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા સુપ્રસિદ્ધ નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે આ વર્ષે દિવાળીનો તહેવાર બહુ જ ખાસ અને ભાવનાત્મક રીતે મનાવવામાં આવ્યો હતો. પોતાના પર

સંદેશ Sun, 08 Nov 2026 13:05
Read the original at સંદેશ ↗