Flag of Indiaसत्यमेव जयते AADTAK
CRISIS INDIA GUJARAT

Valsad: સુજસ લેધર કંપનીમાં અચાનક આગ ભભૂકી, 10 થી વધુ ફાયર ફાઈટરોએ સવાર સુધીમાં આગ પર મેળવ્યો કાબૂ

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા હેઠળ આવતા ઔદ્યોગિક વિસ્તાર ઉમરગામ તાલુકાના સરીગામ GIDC માંથી મોડી રાત્રે એક ભયાનક અગ્નિકાંડની ઘટના સામે આવી છે. સરીગામ GIDC સ્થિત જાણીતી ‘સુજસ લેધર’ નામની ઉત્પાદક કંપનીમાં અગમ્ય કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હ

સંદેશ Wed, 04 Nov 2026 04:23
Read the original at સંદેશ ↗