STATE ACTION
INDIA
GUJARAT
Vadodaraમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર કુખ્યાત હિસ્ટ્રીશીટર સળિયા પાછળ, અમદાવાદનો ગોવિંદ નટ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં

વડોદરા શહેરમાં સામાન્ય નાગરિકો અને મુસાફરોને નિશાન બનાવીને લૂંટ ચલાવનાર એક કુખ્યાત હિસ્ટ્રીશીટરને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શહેરમાં રીક્ષાની આડમાં ગુનાખોરી આચરતા અમદાવાદના ગોવિંદ નટ નામના કુખ્યાત શખ્સની ધરપકડ
Read the original at સંદેશ ↗