Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

Vadodara: હોસ્પિટલ, દેવું અને 3 સ્યુસાઇડ નોટ... સોની પરિવારના સામુહિક આપઘાત પાછળનું કારણ શું? પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

વડોદરાના નરસિંહજીની પોળમાં સોની પરિવારના માતા, પુત્રી અને દીકરાએ ગળે ફાંસો ખાઈ સામૂહિક આપઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે શરુ કરેલી તપાસમાં મૃતકો પાસેથી ત્રણ અલગ સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં આર્થિક સંકળામણ અને અંદાજિત રૂ. 33 લાખના દેવાને કારણે

સંદેશ Thu, 29 Oct 2026 11:52
Read the original at સંદેશ ↗