Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

US ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો ડંકો: પિયા ડાંડિયા અને સુહાસ સુબ્રમણ્યમ જીત્યાં, રિપબ્લિકન ભારતીયોનું શું થયું

સૌથી આશાવાદી ડેમૉક્રેટિક સમર્થકે પણ કદાચ આવાં નાટકીય પરિણામોની કલ્પના કરી નહોતી. ડેમૉક્રેટ્સે લાંબા સમયથી રિપબ્લિકન પાર્ટીના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં નોંધપાત્ર જીત મેળવીને કૉંગ્રેસનાં બંને ગૃહો પર નિયંત્રણ મેળવી લીધું છે.

BBC ગુજરાતી Thu, 05 Nov 2026 13:22
Read the original at BBC ગુજરાતી ↗