CRISIS
INDIA
GUJARAT
Update : ઉત્તરાખંડ અકસ્માતમાં સુરતના ચાર નહીં પરંતુ બે જ લોકોના મોત થયાની પુષ્ટિ, 17 વર્ષીય પુત્ર વેદાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત!

ઉત્તરાખંડ ખાતે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માત મામલે સુરતથી મોટા અને દુખદ સમાચાર સામે આવ્યા છે. અગાઉ ચાર લોકોના મોત થયાની પ્રાથમિક વિગતો હતી, પરંતુ કતારગામ સરકાર ઓફિસર સંજય હડિયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં સુરતના માત્ર બે
સંદેશ पर मूल खबर पढ़ें ↗