Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

Trending Video : ચાલતી ટ્રેનમાં ચોરી કરવા આવ્યો, પણ મુસાફરોએ બારીમાંથી જ પકડી લીધો ! વીડિયો વાયરલ

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ એક વ્યક્તિને ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે રંગે હાથે પકડી લીધો. ખાસ વાત એ છે કે, આરોપી ટ્રેનની બારીમાંથી હાથ નાખીને ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અંદર બેઠેલા એક મુસાફરે તેનો હાથ પકડી લીધો.

TV9 ગુજરાતી 5 newsrooms Sun, 08 Nov 2026 09:21
Read the original at TV9 ગુજરાતી ↗

Also reported by 4 other newsrooms