CRISIS
BUSINESS
GUJARAT
Tapi: વાલોડની કોપર સુગરમાં ટાંકી ધરાશાયી થતાં દબાયેલા બંને કામદારોના મૃતદેહ મળ્યા; બે પરિવારો નોધારા બન્યા!

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા હેઠળ આવતા વાલોડ તાલુકાના દાદરિયા સ્થિત સહકારી ક્ષેત્રની જાણીતી ‘ધી મહુવા-વાલોડ કોપર સુગર મિલ’ માં સર્જાયેલી ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનામાં અત્યંત કરુણ અને કાળજું કંપાવી દેનારો વળાંક આવ્યો છે. સુગર ફેક્ટરી પરિસરમાં કા
સંદેશ पर मूल खबर पढ़ें ↗