CRISIS
INDIA
GUJARAT
Tapiમાં કાળમુખો અકસ્માત, મજૂરોથી ભરેલો ટેમ્પો પલટી જતાં 1 પુરુષ અને 2 મહિલાનાં કરુણ મોત!

તાપી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વ્યારા નજીક આવેલા કટાસવાણ ગામની સીમ વિસ્તારમાં મજૂરોથી ભરેલો એક ટેમ્પો અચાનક પલટી મારી ગયો હતો. આ ગંભીર માર્ગ અકસ્માતમાં વાહનમાં સવાર શ્રમિકો રસ્તા પર પટકાતા એક
સંદેશ पर मूल खबर पढ़ें ↗