Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

सुरेंद्रनगरः बारिश के पूर्वानुमान के बीच पारा बढ़कर 33.8 डिग्री सेल्सियस हो गया।

ઝાલાવાડમાં હવામાન વિભાગ દ્વારા છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. આગામી તા. 23મી સુધી જિલ્લામાં વરસાદની શકયતા રહેલી છે. પરંતુ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કયાંક વરસાદના વાવડ નથી. આકાશમાં કાળાડિંબાગ વાદળોની આવનજાવન વચ્ચે વરસાદી માહોલ સર્જાય છે.

સંદેશ Tue, 18 Aug 2026 20:17
સંદેશ पर मूल खबर पढ़ें ↗