Flag of Indiaसत्यमेव जयते AADTAK
CRISIS BUSINESS GUJARAT

Surendranagar News: વઢવાણના ટુવા વીજ સબ-સ્ટેશનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ટુવા ગામે આવેલા વીજ સબ-સ્ટેશનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સબ-સ્ટેશનમાં આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારના સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને ગભરાટના કારણે દોડધામ તથા અફરાતફરી મચી

સંદેશ 2 newsrooms Sun, 01 Nov 2026 13:48 DEVELOPING
Read the original at સંદેશ ↗

Also reported by 1 other newsroom