STATE ACTION
INDIA
GUJARAT
Surendranagar News: ખંપાળીયા ગામે ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું, 67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળીયા ગામે ખનિજ ચોરી સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગામના સર્વે નંબર 50 વાળી સરકારી જમીનમાં ગેરકાયદે રીતે સફેદ માટીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો
સંદેશ पर मूल खबर पढ़ें ↗