GOOD
INDIA
GUJARAT
Surendranagar : માં તહેવારો ટાણે પરચુરણની અછત દૂર કરવા રૂ. 6 લાખની કિંમતના ચલણી સિક્કા અને નોટનું વિતરણ

સુરેન્દ્રનગર શહેરની બજારોમાં પરચુરણની ભારે અછત વર્તાઈ રહી છે. રૂ. 10 કે 20ની ખરીદી સામે રૂ. 100, 200 કે પ00ની નોટ આપવાથી વેપારીઓ છુટા આપવાની રીતસર ના પાડી દે છે. તેમાં પણ દિવાળીના તહેવારો આવતા વેપારીઓ અને ગ્રાહકો બન્ને પરચુરણની અછતથી પરેશાન
Read the original at સંદેશ ↗