BAD
INDIA
GUJARAT
Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત

રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને ફટાકડાના સ્ટોલ ધારકો માટે ફાયર વિભાગની એનઓસી લેવાની જોગવાઈમાંથી મુક્તિ આપી છે. આ નવા આદેશ મુજબ હવે વેપારીઓએ ફાયર એનઓસી માટે વિભાગના ધક્કા ખાવા પડશે નહીં. સુરત સહિત રાજ્યભરના ફટાકડાના સ્ટોલ ધારક
સંદેશ पर मूल खबर पढ़ें ↗