CRISIS
INDIA
GUJARAT
Surat News: ઓલપાડ-કરંજ રોડ પર મોપેડ અને બાઈક ટક્કર, માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત

સુરત જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સુરતના ઓલપાડ-કરંજ રોડ પર આવેલ કુંભારી ગામ નજીક બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોનાં ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત નીપજ્યાં છે, જેના
Read the original at સંદેશ ↗