BAD
INDIA
GUJARAT
Surat News: મોટા વરાછામાં 'રિવર વ્યુ હાઈટ્સ'ના 12મા માળે લાગી આગ, મંત્રી પ્રફુલ પાનસેરિયાના બિલ્ડિંગમાં મચી નાસભાગ

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા જાણીતા 'રિવર વ્યુ હાઈટ્સ' રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોટો અકસ્માત ટળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બિલ્ડિંગના 12મા માળે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી, જેને કારણે આખી ઇમારતમા
સંદેશ पर मूल खबर पढ़ें ↗