UGLY
INDIA
GUJARAT
Surat: સ્મીમેર હોસ્ટેલમાં મધરાતે ભારે દોડધામ; આપઘાતના વિચારો આવ્યા ને ભ્રમ સર્જાયો, તબીબોના કાઉન્સેલિંગથી જીવ બચ્યો!

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર (SMIMER) મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાત્રે અચાનક ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. હોસ્ટેલમાં રહીને એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થિનીને અચાનક આત્મહત્યાના તીવ્
Read the original at સંદેશ ↗