BAD
INDIA
GUJARAT
Suratના ઐતિહાસિક ચૌટા બજારમાં ખરીદદારોનો ભારે ઘસારો, દિવાળીના દિવસે પણ બજારોમાં જબરદસ્ત ધમધમાટ

દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ પર સુરત શહેરના બજારોમાં અદભુત રોનક જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના સૌથી લોકપ્રિય અને ઐતિહાસિક ચૌટા બજારમાં ખરીદદારોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દિવાળીના તહેવારના દિવસે પણ લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં
સંદેશ पर मूल खबर पढ़ें ↗