STATE ACTION
CRIME
GUJARAT
Surat : સરથાણામાં નકલી પોલીસ બની અપહરણ કરીને તોડબાજી કરતી ગેંગ ઝડપાઈ, 4 આરોપીઓની ધરપકડ

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગાંધીનગર પોલીસની ખોટી ઓળખ આપી નિર્દોષ નાગરિકોનું અપહરણ કરી ખંડણી વસૂલતી એક રીઢા ગઠિયાઓની ગેંગનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને ગેરકાયદે પ્રવૃત્તિમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 50 લ
Read the original at સંદેશ ↗