Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

Surat : થેલેસેમિયા દર્દીઓની સેવા બદલ ડો. મહેશ દેસાઈનું સન્માન

સુરત રક્તદાન અને રિસર્ચ સેન્ટરના સુવણજયંતી મહોત્સવના સમાપન સમારોહમાં સુવિધા હોસ્પિટલના ડો. મહેશ દેસાઈનું સન્માન કરાયું હતું. થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે માતબર દાન આપવા બદલ જ્ઞાનવત્સલ સ્વામીએ તેમને પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી બહુમાન કર્યું

સંદેશ 2 newsrooms Wed, 04 Nov 2026 22:20
Read the original at સંદેશ ↗

Also reported by 1 other newsroom