BAD
INDIA
GUJARAT
Rajkot News: નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારની લીલી ઝંડી, આજે સમયપત્રક જાહેર કરાશે

રાજકોટ શહેરમાં તોળાતા જળસંકટ વચ્ચે નાગરિકો માટે અત્યંત રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે.રાજ્ય સરકારે નર્મદાના નીર આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે.જેનું સમયપત્રક આજે જાહેર કરવામાં આવશે.પ્રથમ તબક્કામાં જાન્યુઆરી સુધી ચાલે એટલો પાણીનો જથ્થો અપ
Read the original at સંદેશ ↗