Flag of Indiaसत्यमेव जयते AADTAK
STATE ACTION INDIA GUJARAT

Rajkot: સરાઝા હોટલમાં દારૂ-હુક્કાની હાઈપ્રોફાઈલ મહેફિલ; બર્થ-ડે પાર્ટીમાંથી 33 મહિલા-43 પુરુષ ઝડપાયા, લાઈટો બંધ કરી મોં છુપાવવા કપડાં અપાયા!

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જાણીતી અને લક્ઝુરિયસ સરાઝા હોટલમાં મોડી રાત્રે રાજકોટ શહેર પોલીસના ઇતિહાસની સૌથી મોટી અને હાઈપ્રોફાઈલ રેડ પાડવામાં આવી છે. શહેરના નામાંકિત રિયલ એસ્ટેટ જૂથ 'ડેકોરા ગ્રુપ' ના ચિરાગ પટેલના આગામી જન્મદિવસ નિમિત્તે ય

સંદેશ Sun, 01 Nov 2026 01:57 ALLEGED
Read the original at સંદેશ ↗