ACCOUNTABILITY
POLITICS
GUJARAT
Rajkotમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વ્યાજખોરીના સકંજામાં, ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો

રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, ત્યારે તેમાં હવે સત્તાધારી પક્ષના જ નેતાનું નામ ઉછળતા ભારે ચર્ચા જાગી છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી સામે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરવાનો ગંભીર આક્
Read the original at સંદેશ ↗