CRISIS
INDIA
GUJARAT
Rajkotમાં સગીરા સાથે દુષ્કર્મનો ચકચારી મામલો: વીડિયો વાયરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી શોષણ!

રાજકોટ શહેરમાંથી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરણ 11માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરા સાથે ગત નવરાત્રીના સમયગાળા દરમિયાન 22 વર્ષીય દીપ મિયાત્રા નામના યુવકન
સંદેશ पर मूल खबर पढ़ें ↗