STATE ACTION
INDIA
GUJARAT
Rajkot: સરાઝા હોટલમાં દારૂ પાર્ટી કેસમાં આરોપીઓને છોડાવવા ડેકોરા ગ્રુપના ડ્રાઈવરે જામીનદાર મોકલ્યો, પકડાયેલા નબીરાઓને છોડાવવા લોબિંગ તેજ

કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલનો મામલો સતત ગરમાઈ રહ્યો છે. પોલીસ કાર્યવાહી બાદ હવે ઝડપાયેલા ધનાઢ્ય બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને નબીરાઓને પોલીસ
Read the original at સંદેશ ↗