CRISIS
INDIA
GUJARAT
Rajkot : કુબલીયાપરામાં 60 હજારની ઉઘરાણીમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

રાજકોટ શહેરમાં પૈસાની લેતીદેતીના મામલે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના કુબલીયાપરા વિસ્તારમાં 60 હજારની ઉઘરાણી મુદ્દે ચીનાભાઈ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની
સંદેશ पर मूल खबर पढ़ें ↗