GOOD
INDIA
GUJARAT
Rajkotના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મનપા દ્વારા આયોજિત આતશબાજી નિહાળવા 50 હજારથી વધુ લોકો ઉમટ્યા!

રાજકોટ શહેરમાં તહેવારોની ઉજવણી અને લોકોમાં અનેકણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા નગરજનો માટે એક ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજ
Read the original at સંદેશ ↗