BAD
INDIA
GUJARAT
Rajkot: પોલીસનું નબીરાઓ માટે લાલ જાજમ! સરાઝા દારૂ કાંડ મામલે રજામાં વિશેષ દરબાર ભરી 38 આરોપીઓને છોડી મુક્યા

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પરની પોકળ વાતો છે અને કાયદો માત્ર ગરીબ-મધ્યમવર્ગીય જનતાને દંડવા માટે જ બન્યો છે તેનો સૌથી વરવો પુરાવો રંગીલા રાજકોટના કાલાવડ રોડ સ્થિત ‘હોટેલ સરાઝા’માંથી સામે આવ્યો છે. ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના બર્થ-
Read the original at સંદેશ ↗