UGLY
INDIA
GUJARAT
Rajkotમાં પતિ-પત્નીની આત્મહત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા! લાખો રૂપિયા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતા 3 શખ્સો પોલીસ સકંજામાં

રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પતિ-પત્નીની આત્મહત્યાના બનાવમાં પોલીસ તપાસ દરમિયાન વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના આક્ષેપો સામે આવ્યા છે. મૃતક દંપતીની ઓળખ રમેશ ચાવડા અને ભારતી ચાવડા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ રમેશ ચાવડા લસણના વેપાર
સંદેશ पर मूल खबर पढ़ें ↗