MILESTONE
INDIA
GUJARAT
Patan News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ, 65 કરોડના ખર્ચે બની છે જનતા કેન્સર હોસ્પિટલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના વરદ હસ્તે પાટણ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'જનતા કેન્સર હોસ્પિટલ'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીની સારવા
સંદેશ पर मूल खबर पढ़ें ↗