CRISIS
INDIA
GUJARAT
Patan : સમીમાં તળાવમાં ન્હાવા પડેલા આધેડનું ડુબી જવાથી મોત નિપજ્યું

સમી ખાતે આવેલ તળાવમાં ન્હાવા માટે ઉતરેલા એક આધેડ વયના પુરૂષનું તળાવમાં ઉગેલી કંમળ કાકડીના વેલાઓમાં ફ્સાઈ જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હોવાનું સામે આવતાં જ સ્થાનિકો સહીત તંત્ર દ્વારા તળાવમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી સમી સામુહિક આર
Read the original at સંદેશ ↗