Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

Patan : લખનઉની 64 લાખની આંગડિયા લૂંટમાં પાટણના 3 આરોપી ઝડપાયા, 74.75 લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણ એલ.સી.બી.એ આંતરરાજ્ય લૂંટના ગુનામાં મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં થયેલી 64 લાખની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલી પોલીસે પાટણમાંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાટણ-સિદ્ધપુર હાઇવે પર રશિયનનગર નજીક વોચ ગોઠવીને ઉત્તર પ્રદેશ નંબરની

સંદેશ Thu, 05 Nov 2026 11:35
સંદેશ पर मूल खबर पढ़ें ↗