Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

Patanમાં એક જ દિવસમાં 2 ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

પાટણ જિલ્લામાં ચાણસ્મા અને સમી તાલુકામાં બે અલગ-અલગ સ્થળે ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. બંને અકસ્માતમાં 2 મહિલા સહિત કુલ 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. પ્રથમ અકસ્માત ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક થયો હતો. અહીં આ

સંદેશ Tue, 27 Oct 2026 15:27
સંદેશ पर मूल खबर पढ़ें ↗