GOOD
INDIA
GUJARAT
Patan : પાટણમાં ધનતેરસ નિમિત્તે રઝળતા ભિક્ષુકો અને દિવ્યાંગોને સ્નાન કરાવી નવા કપડાં પહેરાવી સેવાયજ્ઞ યોજાયો

શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ધનતેરસના દિવસે અસહાય લોકો માટે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાય છે. સેવાભાવી અગ્રણી ગોરધન ઠક્કર (બેબાશેઠ) તેમજ સ્થાનિક પટ્ટણી યુવક મંડળના કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભિક્ષુકોને શોધી સ્નાન કરાવવામાં આ
Read the original at સંદેશ ↗