UGLY
INDIA
GUJARAT
Panchmahal : ઇકો કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મોરવા હડફથી સંતરામપુર જવાના હાઇવે પર આગરવાડા ગામ નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. ત્ર
સંદેશ पर मूल खबर पढ़ें ↗