UGLY
INDIA
GUJARAT
Navsari : બીલીમોરામાંથી બંધ મકાનોમાં ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગના બે સાગરીત ઝબ્બે

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ હાલમાં બીલીમોરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાન અંજામ આપનાર કુખ્યાત ચીકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી એલસીબીના પી.આઈ. જાડેજા ના માર્ગદર્શન
સંદેશ पर मूल खबर पढ़ें ↗