GOOD
INDIA
GUJARAT
Narmad\ 1: Meeting on Har Ghar Tiranga campaign held in Rajpipla

રાજપીપળા : રાજપીપળા કમલમ ખાતે હર ઘર તિરંગા - તિરંગા યાત્રા અભિયાનને સફ્ળ બનાવવા માટે જિલ્લા સ્તરની આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચ
Read the original at સંદેશ ↗