STATE ACTION
BUSINESS
GUJARAT
Nadiad : એકાઉન્ટ ભાડે લેવાના કૌભાંડનો પર્દાફાશ

નડિયાદમાં મહિને પંદર હજાર રોકડ રુપિયા આપવાની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી, પાસબુક, એટીએમકાર્ડ અને સીમકાર્ડ લઈ ભાડે લીધેલ બેંક એકાઉન્ટમાં ગેમીંગના ખોટા રુપિયા ફેરવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે નડિયાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નડિયાદ, ગોવા
સંદેશ पर मूल खबर पढ़ें ↗