GOOD
INDIA
GUJARAT
Muhurat Trading : આજે દિવાળી અને રવિવારની રજા હોવા છતા, BSE શેરબજારમાં થશે કામકાજ, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય સહિતની તમામ વિગત

દિવાળીના દિવસે શેરબજારમાં યોજાતા વિશેષ સત્રને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. રોકાણકારો આ દિવસને વિક્રમ સંવત્ અથવા નવા હિંદુ નાણાકીય વર્ષની શરૂઆત તરીકે જુએ છે. આ પરંપરાને માતા લક્ષ્મીની પૂજા સાથે પણ જોડીને જોવામાં આવે છે.
Read the original at TV9 ગુજરાતી ↗