BAD
INDIA
GUJARAT
Mehsana News : ખેડૂતોના હકનું ખાતર ઉદ્યોગોમાં વહેંચવાનું કાળું કારસ્તાન ખુલ્લું પડ્યું, બે શખ્સો સામે કાયદાકીય શિકંજો

મહેસાણા જિલ્લામાંથી ખેડૂતોના હક પર તરાપ મારતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઉંઝા તાલુકાના ઉનાવા વિસ્તારમાં આવેલા 'શુભ શિવમ એસ્ટેટ'ના એક ગોડાઉન પર વહીવટી તંત્ર દ્વારા ઓચિંતી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોને ઓછ
સંદેશ पर मूल खबर पढ़ें ↗