BAD
INDIA
GUJARAT
Mehsanaમાં દિવાળી પહેલા ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ, 1050 કિલો બિનઆરોગ્યપ્રદ માવો અને શંકાસ્પદ તેલ જપ્ત

દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારો દરમિયાન બજારોમાં મીઠાઈઓ અને ફરસાણની માંગ અચાનક વધી જતી હ
Read the original at સંદેશ ↗