BAD
INDIA
GUJARAT
Mehsana જિલ્લા આમ આદમી પાર્ટીમાં રાજકીય હલચલ: જોટાણા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘુભા ઝાલાએ આપ્યું રાજીનામું

મહેસાણા જિલ્લાના રાજકારણમાંથી આમ આદમી પાર્ટી (AAP) અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાર્ટીમાં સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો વચ્ચે જોટાણા તાલુકા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા ધર્મેન્દ્રસિંહ વાઘુભા ઝાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે
Read the original at સંદેશ ↗