BAD
INDIA
GUJARAT
Mansa : ઇન્દ્રપુરા ગામે આગપીડિત પરિવારને સહાયનો ચેક અર્પણ

માણસા તાલુકાના ઈન્દ્રપુરા ગામે થોડા સમય પહેલાં ચૌધરી સમાજના એક પરિવારના ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પરિવારને આર્થિક નુકસાન થયું હતું. માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે પરિવારને સહાયનો ચેક આપ્યો. ઘટના સમયે જાણ થતાં જે.એસ. પટેલ ઈન્દ્રપુરા પહોંચ્
Read the original at સંદેશ ↗